by Kutch Care News
December 31st 2019.

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પૂર્વ કચ્છ , ગાંધીધામ બોર્ડર રેન્જ આઇ . જી . પી શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ , ભુજ તથા પોલીસ અધિક્ષક પુર્વ - કચ્છ ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી . / જુગારની બદી નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના આપતા એલ . સી . બી . ની ટીમ પ્રોહી . / જુગાર નાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી , તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ખીજડા ફળીયુ શીવાજી રોડ અંજાર ખાતેથી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી અંજાર પો . સ્ટે . સોંપવામાં આવેલ છે . મુદામાલ : ( ૧ ) પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કીની બોટલો ૮૪ કિ . રૂ . ૨૯ , ૪૦૦ / ૦૦ ( ૨ ) ડોલ્ફીન ડીલક્ષ વ્હીસ્કી નંગ - ૪૮ કિ . રૂ . ૧૬ , ૮૦૦ / ૦૦ ( ૩ ) રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ હીસ્કી નંગ - ૨૪ કિ . રૂ . ૧૨ , 000 / 00 એમ કુલ કિ . રૂ . ૫૮ , ૨૦૦ / આરોપી : હિતેશભાઇ બટુકભાઇ પંડયા ઉ . વ ૪૫ રહે . ખીજડાફળીયુ શીવાજીરોડ અંજાર આ કામગીરીમાં ડી . વી . રાણા પો . ઇન્સ . એલ . સી . બી . તથા એમ . એસ . રાણા પોલીસ સબ ઇન્સ . તથા એલ . સી . બી . સ્ટાફ જોડાયેલ હતો .

H

Kutch Care News

[email protected]
Search Website

Search

Subscribe

Newsletter

WhatsApp Google Map
×

Caution! Unverified Website!


The identity of this user has not yet been verified. Please make transactions at your own risk!

Safety and Abuse Reporting

Thanks for being awesome!

We appreciate you contacting us. Our support will get back in touch with you soon!

Have a great day!

Are you sure you want to report abuse against this website?

Please note that your query will be processed only if we find it relevant. Rest all requests will be ignored. If you need help with the website, please login to your dashboard and connect to support